ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની" - આ કાવ્યના રચયિતા કવિ કોણ છે ?

કવિ રમેશ ગુપ્તા
ઝવેરચંદ મેઘાણી
સુરેશ દલાલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

અંબાલાલ દેસાઈ
કરસનદાસ મૂળજી
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કેખુશરો કાબરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ?

કવિ સુન્દરમ્
રાજેન્દ્ર શુક્લ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP