ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ બરાબર સાંભળશે તો બરાબર બોલી શકશે. વાક્યમાં રહેલા સંયોજકનો પ્રકાર જણાવો. વિકલ્પવાચક વિરોધવાચક શરતવાચક સમુચ્ચયવાચક વિકલ્પવાચક વિરોધવાચક શરતવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઠે દ્વારકા' એટલે ___ દ્વારકા તરફ જવું લાંબા વખત ધામા નાખવા દ્વારકાની યાત્રા કરવી અહીં જ દ્વારકા છે દ્વારકા તરફ જવું લાંબા વખત ધામા નાખવા દ્વારકાની યાત્રા કરવી અહીં જ દ્વારકા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? વિસ્મૃતિ થવી - યાદ કરવું લાલપીળા થવું - ખૂબ હસવું બીડું ઝડપવું - પડકાર ઝીલવો રાવ કરવી - પ્રશંસા કરવી વિસ્મૃતિ થવી - યાદ કરવું લાલપીળા થવું - ખૂબ હસવું બીડું ઝડપવું - પડકાર ઝીલવો રાવ કરવી - પ્રશંસા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે. દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભીભુત અભિભૂત અભીભૂત અભિભુત અભીભુત અભિભૂત અભીભૂત અભિભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP