ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું આવવાની હતી એટલે હું આવ્યો. · વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે. પરિણામવાચક સંયોજક નથી શરતવાચક વિકલ્પવાચક પરિણામવાચક સંયોજક નથી શરતવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રમવાચક ઉપરાંત વિકારી વિશેષણ હોય તેવો વિકલ્પ શોધો. દસમે સ્થાને ગરમ પ્રદેશ દસ દિવસ ઓછી ગરમી દસમે સ્થાને ગરમ પ્રદેશ દસ દિવસ ઓછી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો. સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત ઓળખી બતાવો. જીવ હેઠો બેસવો ગળથૂથીમાં મળવું ભીંત ભૂલવી ખાલી ચણો વાગે ઘણો જીવ હેઠો બેસવો ગળથૂથીમાં મળવું ભીંત ભૂલવી ખાલી ચણો વાગે ઘણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો. સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ વિશેષણ સર્વનામ સંજ્ઞા ક્રિયાપદ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દો લખો : 'ધરતી' વિપિન વાલુકા કવિતા પ્રથમી વિપિન વાલુકા કવિતા પ્રથમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP