કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં કયા રેલવે ઝોન દ્વારા ત્રિશૂલ અને ગરૂડ નામની બે લાંબા અંતરની માલગાડીઓ ચલાવવામાં આવી ?

ઉત્તર રેલવે
પશ્ચિમ રેલવે
દક્ષિણ રેલવે
દક્ષિણ-મધ્ય રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
'માય લાઈફ ઈન ફુલ : વર્ક, કેમિલી એન્ડ પાવર ફયુચર' પુસ્તક કોણે લખ્યું ?

સુનીતા રેડ્ડી
ઈન્દ્રા નૂયી
મેરી બર્સ
કિરણ મજૂમદાર - શો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય યોગદાન માટે લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ પુરસ્કાર ક્યા રાજ્ય દ્વારા એનાયત કરાય છે ?

મહારાષ્ટ્ર
આસામ
મેઘાલય
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP