ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? સુશિલા મંગલા લીલાવતી નર્મદાગૌરી સુશિલા મંગલા લીલાવતી નર્મદાગૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો કયા વંશની ઓળખ છે? ગુપ્ત વંશ વાઘેલા વંશ મૌર્ય વંશ સોલંકી વંશ ગુપ્ત વંશ વાઘેલા વંશ મૌર્ય વંશ સોલંકી વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? હડપ્પા કાલીબંગા લોથલ ધોળાવીરા હડપ્પા કાલીબંગા લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ? બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા દરબાર ગોપાળદાસ નરહરિ રાવળ બી.કે. મજુમદાર કિશોરલાલ મશરૂવાળા દરબાર ગોપાળદાસ નરહરિ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજ સરકારે લાઈસન્સ ટેક્સ નાખતા તેના વિરુદ્ધમાં સુરતમાં કયારે આંદોલન થયા હતા ? 1882 1881 1878 1879 1882 1881 1878 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી ? ભીમા -I કુમારપાળ કર્ણદેવ ભીમા -II ભીમા -I કુમારપાળ કર્ણદેવ ભીમા -II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP