ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? કોઈપણ પદની સાથે સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા કોઈપણ પદની સાથે સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી મા વિના સૂનો સંસાર બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી મા વિના સૂનો સંસાર બોચી પર કાંકરો મૂકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ ઝાલાવાડી ધરતી !વિરાટ જાણે ખૂલ્લી હથેલી સમતલ ક્ષિતિજે ઢળતી ! આ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. સજીવારોપણ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. પ્રોષિતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભરતુકા પ્રોષીતભતૃકા પ્રોષિતભતૃકા પ્રોશિતભરતૃકા પ્રોષિતભરતુકા પ્રોષીતભતૃકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે ? છ બે ત્રણ પાંચ છ બે ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ શરબત ચ્યવનપ્રાશ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવનપ્રાશ પંચામૃત ગળથૂથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP