ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ?

ક્યાંક મળો તો રોકી લેજો.
તેં કહ્યું હોત તો અમે આવત.
હું તો મળીશ જ.
તે આવે તો કંઈક ગમે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો.

મોહન પરમાર : નકલંક, પોઠ
શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી
જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો
સુમન શાહ : ખડકી ફરફરિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે.

વર્તમાન કૃદંત
ભૂતકૃદંત
વિદ્યર્થકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેની કાવ્યપંક્તિનો છંદ ઓળખાવો.
ના મારે તુજ ભેટ બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ.

મંદાક્રાન્તા
શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બાળકોને ચકડોળમાં બેસવું છે. - રેખાંકિત ક્રિયાપદનો પ્રકાર ઓળખાવો.

દ્વિકર્મક
સંયુક્ત ક્રિયાપદ
અકર્મક
સકર્મક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP