ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
વૃક્ષો અને ઘાસની સંયુક્ત ખેતી કયા નામે ઓળખાય છે ?

એગ્રી-હોર્ટીલ્ચર
સીલ્વીકલ્ચર
એગ્રો ફોરેસ્ટ્રી
સીલ્વી પાસ્ટોરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બની છે ?

ગાંધીજી
લાલ બહાદુર શાસ્ત્રી
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP