શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઈહિત ભગણ ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ચૌમધઝા ઐબજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર પત્રકાર લેખક ચોર જાસૂસ પત્રકાર લેખક ચોર જાસૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દોહિત્રી પૌત્રી દયિતા પ્રપૌત્રી દોહિત્રી પૌત્રી દયિતા પ્રપૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ભાંજગ ભાંડરાં ભાંજણી ભાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. કોઠારીયું ખળું ફલું ખલું કોઠારીયું ખળું ફલું ખલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP