શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા અવનીધરા પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા અવનીધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વેલબુટ્ટી ગારો લીંપણકામ ઓકળી વેલબુટ્ટી ગારો લીંપણકામ ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાડું ખાંડુ ભાંડુ ખાડું ભાડું ખાંડુ ભાંડુ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. ખોતીલ ટાનગો ખોડીબારું શેઢો ખોતીલ ટાનગો ખોડીબારું શેઢો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો.વતું કરાવવું હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ' શબ્દ સમૂહને બદલે એક શબ્દ કયો છે ? સંયોગીભૂમિ મરુભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ સંયોગીભૂમિ મરુભૂમિ દ્વીપકલ્પ રાણદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP