શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. ટાનગો શેઢો ખોતીલ ખોડીબારું ટાનગો શેઢો ખોતીલ ખોડીબારું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી નિવેદન દાવત નોતરું કંકોતરી નિવેદન દાવત નોતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર આતંકવાદી ગુનેગાર હિંસક અહિંસક આતંકવાદી ગુનેગાર હિંસક અહિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્મવંચના આત્માવાદ આધ્યાત્મ આત્મશ્લાઘા આત્મવંચના આત્માવાદ આધ્યાત્મ આત્મશ્લાઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોરક્ષ ગોમેદ ગોમેધ ગોરટ ગોરક્ષ ગોમેદ ગોમેધ ગોરટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘરની પાછળની ભીંત કરો મોભ પછીત ઉછત કરો મોભ પછીત ઉછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP