રમત-ગમત (Sports) ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ? પોલી ઉમરીગર લાલા અમરનાથ વિનુ માકડ સી. કે. નાયડુ પોલી ઉમરીગર લાલા અમરનાથ વિનુ માકડ સી. કે. નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનામાંથી ક્યું પુસ્તક શોન વોર્નનું જીવનચરિત્ર છે ? શેન વોર્ન : માય ઓટોબાયોગ્રાફી આપેલ તમામ નો સ્પિન શેન વોર્ન્સ ચેન્સુરી શેન વોર્ન : માય ઓટોબાયોગ્રાફી આપેલ તમામ નો સ્પિન શેન વોર્ન્સ ચેન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ? સ્વિમિંગ લોન ટેનિસ ટેબલ ટેનિસ શૂટિંગ સ્વિમિંગ લોન ટેનિસ ટેબલ ટેનિસ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રીયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ? દેવેન્દ્ર ઝાંઝરીયા જોગીન્દરસિંગ બેદી મરીયપ્પન થંગાવેલુ દીપા મલિક દેવેન્દ્ર ઝાંઝરીયા જોગીન્દરસિંગ બેદી મરીયપ્પન થંગાવેલુ દીપા મલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ૨૦૧૬ ની મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફી ક્યાં દેશની હોકી ટીમે જીતી હતી ? ઇન્ડિયા મલેશિયા જાપાન ચીન ઇન્ડિયા મલેશિયા જાપાન ચીન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ ટ્રોફી સિંગાપોર માં યોજવામાં આવી હતી જ્યારે ૨૦૧૭ ની ટ્રોફી જાપાન માં યોજવામાં આવી હતી અને તેમાં ચેમ્પિયન ટીમ ભારત હતી
રમત-ગમત (Sports) પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠતા કઈ રમતમાં સિદ્ધ થયેલી હતી ? ક્રિકેટ શતરંજ હોકી તિરંદાજી ક્રિકેટ શતરંજ હોકી તિરંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP