પુરસ્કાર (Awards)
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોતર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1991
1975
1965
1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત બુદ્ઘ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
તાજેતરમાં યુસૈન બોલ્ટને લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં આવેલ છે. આ એવોર્ડ માટેનો પ્રથમ વખતનો એવોર્ડ સમારંભ કયા વર્ષમાં યોજાયો હતો ?

ઈ.સ. 2000
ઈ.સ. 1999
ઈ.સ. 1998
ઈ.સ. 2001

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?

કપિલદેવ
અટલ બિહારી વાજપેયી
લતા મંગેશકર
ડૉ.સી.એન.આર.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
2015ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ છે ?

કેદારનાથ સિંઘ
ભાલચંદ્ર નેમાડે
રઘુવીર ચૌધરી
પ્રતિભા રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP