ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?

ગોબલજ (ખેડા)
ચારણકા (પાટણ)
વડોદરા (નંદેસરી)
ભરૂચ (પાલજ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં મેનગ્રૂવ જંગલો મુખ્યત્વે ક્યા છે ?

જામનગર, કચ્છ
રાજકોટ, સુરેન્દ્રનગર
વડોદરા, દાહોદ
જુનાગઢ, નવસારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ જોવા મળે છે ?

વૃક્ષાકાર
આયાતકાર
ત્રિજ્યા
જાળીઆકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP