કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સામે પૂર્વ તૈયારી એટલે – શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી શાળાઓ માટે આપત્તિ સામેની તૈયારીની યોજના બધી જ શાળાઓમાં અમલમાં મૂકવી આપત્તિની સ્થિતિ આવે તે પહેલા જ દરેક સ્તરે ક્ષમતામાં વૃદ્ધિ કરવી કે જેથી આપત્તિની અસરને ઘટાડી શકાય. સહકાર મેળવવા સક્ષમ હોય તેવા જોખમી વિસ્તારો અને સમુદાયોને અલગ પાડવા આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતામાં વૃદ્ધિ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકીની કઈ આપત્તિની આગોતરી આગાહી વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવાનું શકય નથી ? અતિવૃષ્ટિ ભૂકંપ વાવાઝોડું અછત અતિવૃષ્ટિ ભૂકંપ વાવાઝોડું અછત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાંથી કઈ બાબત આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે સમુદાયની ક્ષમતા ગણાય ? તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય શહેરી વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ – રાહત શું છે ? આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર આપત્તિ પછી અસરગ્રસ્ત લોકોને રોકડ નાણું કે ટૂંકા ગાળાના અથવા તાત્કાલિક સહકારના સ્વરૂપે પૂરો પાડવામાં આવતો સહકાર આપત્તિ પછી ગરીબ સમુદાયોને પુરો પાડવામાં આવતો સહકાર ખાદ્ય સામગ્રીમાં રાહત અને કામચલાઉ છાપરાના રૂપમાં પૂરો પાડવામાં આવતા સહકાર બધા જ અસરગ્રસ્ત સમુદાયોને રોકડ નાણાંના સ્વરૂપે સહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? સ્થળાંતર કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. સ્થળાંતર કરવું. આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP