કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (Prima Facie Evidence) કોને કહેવામાં આવે છે ? પંચનામાને સાક્ષીની જુબાનીને આપેલ તમામ તબીબી પ્રમાણપત્રને પંચનામાને સાક્ષીની જુબાનીને આપેલ તમામ તબીબી પ્રમાણપત્રને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપને કેવા પ્રકારની આપતી કહી શકાય ? કુદરતી આપત્તિ આકાશી આપત્તિ માનવસર્જિત આપત્તિ ભૌતિક આપત્તિ કુદરતી આપત્તિ આકાશી આપત્તિ માનવસર્જિત આપત્તિ ભૌતિક આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? વાવાઝોડું જ્વાળામુખીનું ફાટવું ધરતીકંપ પૂર વાવાઝોડું જ્વાળામુખીનું ફાટવું ધરતીકંપ પૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો ? ચોખ્ખું દેખાતું વહેતા પ્રવાહનું ઉકાળેલું બે વાર ગાળેલું ચોખ્ખું દેખાતું વહેતા પ્રવાહનું ઉકાળેલું બે વાર ગાળેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ? ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ વાદળ ફાટવું ભૂસ્ખલન જ્વાળામુખીનું ફાટવું ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ વાદળ ફાટવું ભૂસ્ખલન જ્વાળામુખીનું ફાટવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP