Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 3 7 6 9 3 7 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District જિલ્લાપંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાંના નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ, એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 60 દિવસ 45 દિવસ 90 દિવસ 30 દિવસ 60 દિવસ 45 દિવસ 90 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના કિશોરી શક્તિ યોજના સરસ્વતી સાધના યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District sec 15 θ = cosec 15 θ હોય, તો θ = ___. 2 4 1 3 2 4 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચિત પરિચીત પરિચિત પરીચીત પરીચિત પરિચીત પરિચિત પરીચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બે સંખ્યાઓનો ગુ.સા.અ. 4 છે અને તેમનો ગુણાકાર 40 છે. તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 10 4 40 160 10 4 40 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP