કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે –

ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત
પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ
દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ
પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપની નોંધ માટે યંત્ર અને તીવ્રતાના એકમની સાચી જોડ પસંદ કરો.

મેમોગ્રાફ અને રિકટર સ્કેલ
સિસ્મોગ્રાફ અને મીટર
સિસ્મોગ્રાફ અને રિકટર સ્કેલ
સિસ્મોગ્રાફ અને જીયોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ?

આપેલ પૈકી કોઈ નહીં
ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું.
ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો.
સ્થળાંતર કરવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

મુખ્યપ્રધાન
ગૃહ પ્રધાન
મહેસૂલ પ્રધાન
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ?

ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ
જ્વાળામુખીનું ફાટવું
ભૂસ્ખલન
વાદળ ફાટવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
પૂર ઓસર્યા બાદ પીવા માટે ગાળેલું કયું પાણી ગાળીને વાપરશો ?

વહેતા પ્રવાહનું
ચોખ્ખું દેખાતું
બે વાર ગાળેલું
ઉકાળેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP