કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભેઘતા શું છે ? આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. આપત્તિને કારણે સમુદાયના જીવનને થયેલું નુકસાન સચાનક આવી પડેલી ઘટનાને કારણે માનવજીવન અને મૂળભૂત માળખાની હાનિ. તે આપત્તિ પછીની ગરીબ સમુદાયને થયેલી હાનિની માત્રા છે. તે સંભવતઃ નુકસાન પામતી ઘટનામાંથી પરિણમતી હાનિની માત્રા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધ્યક્ષ કોણ હોય છે ? સંરક્ષણમંત્રી ગૃહમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંરક્ષણમંત્રી ગૃહમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ગૃહમંત્રી સંરક્ષણમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ગૃહમંત્રી સંરક્ષણમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપને કેવા પ્રકારની આપતી કહી શકાય ? આકાશી આપત્તિ કુદરતી આપત્તિ માનવસર્જિત આપત્તિ ભૌતિક આપત્તિ આકાશી આપત્તિ કુદરતી આપત્તિ માનવસર્જિત આપત્તિ ભૌતિક આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ બાદ અસરગ્રસ્તાને રાહત પહોંચાડવાનો લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? જિલ્લા પોલીસ અધિક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફીસર મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ અધિક્ષક રેન્જ ફોરેસ્ટ ઓફીસર મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાંથી કઈ બાબત આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે સમુદાયની ક્ષમતા ગણાય ? તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP