કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ બાદ અસરગ્રસ્તાને રાહત પહોંચાડવાનો લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ?

મેડીકલ ઓફીસર
રેન્જ ફોરેસ્ટ ઓફીસર
જિલ્લા પોલીસ અધિક્ષક
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ?

ગુજરાત મેરીટાઈમ બોર્ડ
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ
ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ
ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આમાંથી કઈ બાબત આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે સમુદાયની ક્ષમતા ગણાય ?

તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે.
આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય
સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય
ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
રાષ્ટ્રીય કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનની સતા (ઓથોરીટી) કોની છે ?

દિલ્હી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (ડીડીએમએ)
ઈન્ડિયન ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (આઈડીએમએ)
સેન્ટ્રલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (સીડીએમએ)
નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિમાં પુનર્વસન શું છે ?

શાળાને શૈક્ષશિક સહકાર આપવો.
લાંબા સમયની પુનઃપ્રાપ્તિ માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે તાત્કાલિક રાહત પછી કાયમી સ્વરૂપમાં પૂરો પાડવામાં આવતો સહકાર
સમુદાયને છાપરા અને આપત્તિની તૈયારીની તાલીમ પૂરાં પાડવા.
શાળા બનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP