કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? અંશ રીકટર સ્કેલ મી. મી. ચો. મી. અંશ રીકટર સ્કેલ મી. મી. ચો. મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ભૂકંપ અને સુનામી શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ભૂકંપ અને સુનામી શોર્ટ સર્કિટ અને આગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મુખ્યપ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન મુખ્યપ્રધાન મહેસુલ પ્રધાન ગૃહ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપનું ઉદ્ગમ બિંદુ આ નામથી ઓળખાય છે – કોસ્મિક સેન્ટર સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) અર્થકવેક પોઈન્ટ કોસ્મિક સેન્ટર સાઈઝીમિક સેન્ટર એપીસેન્ટર (અધિકેન્દ્ર) અર્થકવેક પોઈન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ? મલેશિયન કોરિયન જાપાનીઝ ચાઈનીઝ મલેશિયન કોરિયન જાપાનીઝ ચાઈનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP