કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ? હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ કોલકાતા હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1945-1948 વર્ષ 1943-1948 વર્ષ 1939-1945 વર્ષ 1938-1943 વર્ષ 1945-1948 વર્ષ 1943-1948 વર્ષ 1939-1945 વર્ષ 1938-1943 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? બલબીર સિંહ સિનયર મેજર ધ્યાનચંદ સુષ્મા સ્વરાજ સુખજીત સિંહ બલબીર સિંહ સિનયર મેજર ધ્યાનચંદ સુષ્મા સ્વરાજ સુખજીત સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રિયા શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા રિયા શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? OECD ASEAN BIMSTEC NATO OECD ASEAN BIMSTEC NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? પોર્ટુગલ અમેરિકા જર્મની સ્પેન પોર્ટુગલ અમેરિકા જર્મની સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP