કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નું આદર્શ વાક્ય શું હતું ?

લિવિંગ લાઈફ વિથ ગેમ્સ
ગેમ્સ આર લાઈફ
ગેમ્સ ફોર એવરીવન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાયુસેના અભ્યાસ ‘ઉદારશક્તિ’નું આયોજન કર્યું હતું ?

મલેશિયા
ઈન્ડોનેશિયા
મ્યાનમાર
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ?

શશી થરૂર
રામનાથ કોવિંદ
નરેન્દ્ર મોદી
રાહુલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ?

રાજેશ કે. પંડ્યા
મૃગેશ પટેલ
મનહર શર્મા
સુરેશ એન. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP