મહત્વના દિવસો (Important Days)
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. (a) World Earth Day (b) Kargil Vijay Diwas (c) World Red Cross Day (d) World Heritage Day (1) 8 May (2) 22 April (3) 26 July (4) 18 April
મહત્વના દિવસો (Important Days)
વ્યકિતની તંદરસ્તી જાળવી રાખવા માટે યોગા એક અનોખી શારિરિક સાધના છે. આ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?