GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?

ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી
કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી
કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી
મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ પંક્તિનો છંદ ઓળખાવો.
"મેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ !"

હરિગીત
પૃથ્વી
વસંતતિલકા
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સ્પષ્ટ કરો : 'ટપટપનું નહીં મમ્ મમ્ નું કામ છે.'

ટપટપ વધારે સારું સંગીત છે.
ટપટપ સહન ન થાય મમ્ મમ્ સહન થાય એમ છે.
કોઈપણ રીતે કામ સરે એ અગત્યનું છે.
ટપારવાથી કામ નહિ સરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP