GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
___ પ૨ 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે.

ગિરનાર
ચોટીલા
ઈડરિયા ગઢ
પાવાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?
1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક
2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક
૩. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

મતદાન કરવા માટેની વયમાં ઘટાડો – 61મું બંધારણીય સુધારા અધિનિયમ
સેવા મતદારો (Service Voters) ને ‘‘પ્રોક્સી’’ (Proxy) અન્વયે મત આપવાના વિકલ્પની સુવિધા આપવામાં આવી – 2003
સૌ પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે EVM નો ઉપયોગ થયો – 1998
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું.
આપેલ પૈકી કોઈ નહીં
પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP