કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપને કેવા પ્રકારની આપતી કહી શકાય ? કુદરતી આપત્તિ ભૌતિક આપત્તિ માનવસર્જિત આપત્તિ આકાશી આપત્તિ કુદરતી આપત્તિ ભૌતિક આપત્તિ માનવસર્જિત આપત્તિ આકાશી આપત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) કઈ રાષ્ટ્રીય સંસ્થા આપિત્તના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (I.I.D.M.) સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (C.I.D.M.) સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓન ડીઝાસ્ટ મેનેજમેન્ટ (C.T.I.D.M.) નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (N.I.D.M.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સંચાલન અધિનિયમ (Disaster Management Act) કયા વર્ષથી અમલમાં મૂકાયો ? 2004 2007 2005 2006 2004 2007 2005 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? રેક્ટર સ્કેલ અંશ ચો.મી. મી.મી. રેક્ટર સ્કેલ અંશ ચો.મી. મી.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધ્યક્ષ કોણ છે ? મહેસુલ મંત્રી મુખ્યમંત્રી મુખ્ય સચિવ મહેસુલ સચિવ મહેસુલ મંત્રી મુખ્યમંત્રી મુખ્ય સચિવ મહેસુલ સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ બાદ અસરગ્રસ્તાને રાહત પહોંચાડવાનો લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા પોલીસ અધિક્ષક મેડીકલ ઓફીસર જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP