કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ‘ઉકાળેલું પાણી પીઓ'આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? પૂર, સુનામી, મહામારી દુકાળ, ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ અને શહેરી પૂર જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ પૂર, સુનામી, મહામારી દુકાળ, ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ અને શહેરી પૂર જવાળામુખી પર્વત, યુદ્ધ અને દુકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી ? હિમાલયન સહ્યાદ્રી વિંધ્ય અરવલ્લી હિમાલયન સહ્યાદ્રી વિંધ્ય અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત માટે ગોઝારો દિવસ 26 જાન્યુઆરી, 2001 27 મે, 1964 30 જાન્યુઆરી, 1948 31 ઓક્ટોબર, 1983 26 જાન્યુઆરી, 2001 27 મે, 1964 30 જાન્યુઆરી, 1948 31 ઓક્ટોબર, 1983 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ બાદ અસરગ્રસ્તાને રાહત પહોંચાડવાનો લગતી કામગીરીનું જિલ્લા કક્ષાએ કોણ સંકલન કરે છે ? મેડીકલ ઓફીસર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ અધિક્ષક મેડીકલ ઓફીસર રેન્જ ફોરેસ્ટ ઓફીસર જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ અધિક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) નીચેના પૈકી કઈ આપત્તિની લાક્ષણિકતા/સંભાવના ગુજરાત રાજ્ય ધરાવતું નથી ? જ્વાળામુખીનું ફાટવું વાવાઝોડું પૂર ધરતીકંપ જ્વાળામુખીનું ફાટવું વાવાઝોડું પૂર ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ આરોગ્ય ખાતુ પોલીસ ખાતુ માર્ગ અને મકાન ખાતુ હવામાન ખાતુ આરોગ્ય ખાતુ પોલીસ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP