કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? આગ, ભૂકંપ અને શહેરી પૂર ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજ્યના ઔદ્યોગિક વિકાસની સાથે કઈ આપત્તિનું જોખમ વધુ હોઇ શકે છે ? જ્વાળામુખીનું ફાટવું ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ ભૂસ્ખલન વાદળ ફાટવું જ્વાળામુખીનું ફાટવું ઔદ્યોગિક અને રાસાયણિક આપત્તિ ભૂસ્ખલન વાદળ ફાટવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 2001ના ગુજરાતના ભૂકંપનું અધિકેન્દ્ર(એપીસેન્ટર) કયાં આવેલું હતું ? અમદાવાદમાં કચ્છ જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અમદાવાદમાં કચ્છ જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાંથી કઈ બાબત આપત્તિના જોખમમાં ઘટાડો કરવા માટે સમુદાયની ક્ષમતા ગણાય ? તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય તે માત્રાને જે માત્રા સુધી એક સમદાય આપત્તિના સંભવિત પરિણામોને ઘટાડવા સંકટની બાબતોમાં દરમિયાનગીરી કરી શકે અને તેનું વ્યવસ્થાપન કરી શકે. સમુદાય જેટલો મજબુત હોય તેટલી તેની ક્ષમતા ગણાય આપત્તિ સમયના જોખમને ઘટાડવાનું જ્ઞાન ધરાવતો સમુદાય ઘણા બધા આર્થિક સ્ત્રોતો સાથેનો સમુદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે – દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત માટે ગોઝારો દિવસ 26 જાન્યુઆરી, 2001 31 ઓક્ટોબર, 1983 30 જાન્યુઆરી, 1948 27 મે, 1964 26 જાન્યુઆરી, 2001 31 ઓક્ટોબર, 1983 30 જાન્યુઆરી, 1948 27 મે, 1964 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP