ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી નદી કયા સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ? મોખડી ઘાટ હાફેશ્વર હરણફાળ નાંદોદ મોખડી ઘાટ હાફેશ્વર હરણફાળ નાંદોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી ? ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ તૃતીય જીવયુગ પ્રથમ જીવયુગ ચતુર્થ જીવયુગ દ્વિતીય જીવયુગ તૃતીય જીવયુગ પ્રથમ જીવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે ? ખંભાત ભરૂચ ઓખા ભાવનગર ખંભાત ભરૂચ ઓખા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કડી અને કલોલ તાલુકાનો વિસ્તાર અન્ય કયા નામે ઓળખાય છે ? ચરોતર દસક્રોઈ ખાખરીયા ટપ્પા કાનમ ચરોતર દસક્રોઈ ખાખરીયા ટપ્પા કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જામનગરનાં દરિયાકાંઠાના 162 ચો.કિ.મી.ના વિસ્તારને ક્યારે મરીન નેશનલ પાર્ક જાહેર કરાયો ? વર્ષ 1955 વર્ષ 1997 વર્ષ 1999 વર્ષ 1982 વર્ષ 1955 વર્ષ 1997 વર્ષ 1999 વર્ષ 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP