યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બ્રેડફર્ડ મોર્સે સમિતિના અહેવાલથી વર્લ્ડ બેન્ક તરફથી સહાય ન મળવાની શક્યતા ઊભી થતા કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ યોજના જાહેર કરી હતી ?

ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ?

NITI આયોગ
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)
વાણિજ્ય મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂ. ત્રણ લાખ
રૂ. પંદર લાખ
રૂ. દસ લાખ
રૂ. પાંચ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્યના BPL પરિવાર અથવા રૂ.બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા માટે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

સ્વાસ્થ્ય બાલ યોજના
બાલ ઉછેર યોજના
બાલસખા યોજના
સ્વાસ્થ્ય શિશુ વિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ?

તેલંગાણા
મહારાષ્ટ્ર
તમિલનાડુ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP