ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ?

પ્લિની
ટોલેમી
સ્ટ્રેબો
ઓરોકૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા આદિવાસી બળવાનું મુખ્ય કારણ માનવ બલિ પરનો પ્રતિબંધ હતો ?

મુંડા બળવો
સંથાલ બળવો
ખોંડ બળવો
રાંપા બળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ?

મારું ગુર્જર
હોપસલ શૈલી
દ્રવિડ શૈલી
ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP