ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે લાટના વેપારીઓની નીતિમત્તાના વખાણ કર્યા હતા ? કોપોલો અલબરૂની હ્યુએનસાંગ પેરીપ્લસ કોપોલો અલબરૂની હ્યુએનસાંગ પેરીપ્લસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? અક્ષરધામ હૃદય કુંજ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ હૃદય કુંજ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માના મંદિરો કે મૂર્તિઓ મળી આવેલ નથી ? કાંબળી (પાટણ) નગરા (ખંભાત) રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) કાંબળી (પાટણ) નગરા (ખંભાત) રમોસ (અરવલ્લી) કરૂરા (બનાસકાંઠા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? શાહજહાં હુમાયુ અકબર જહાંગીર શાહજહાં હુમાયુ અકબર જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીએ હરિજન સેવકની સ્થાપના કયારે કરી ? 1930 1932 1934 1928 1930 1932 1934 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત રામગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત રામગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP