ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ સમિતિની ભલામણોને આધારે ગુજરાતે સત્તાના વિકેન્દ્રીકરણનો સિદ્ધાંત સ્વીકાર્યો ?

અશોક મહેતા સમિતિ
કે.એમ. પાનીકર સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
હૃદયનાથ કુંજરુ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા ?

રમણલાલ શેઠ
પ્રબોધ રાવળ
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મેવાડનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.
આપેલ તમામ
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.
ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

ગ્રામ લક્ષ્મી
દિવ્યચક્ષુ
ઝંઝાવાત
ભારેલો અગ્નિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP