ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાત કયુ બિરુદ ધરાવતું હતું ? પૂર્વનું સ્વર્ગ પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું બારું સ્વર્ણભૂમિ પૂર્વનું સ્વર્ગ પૂર્વ સમુદ્રની રાણી પૂર્વનું બારું સ્વર્ણભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ? ટોલેમી સ્ટ્રેબો પ્લિની ઓરોકૂલ ટોલેમી સ્ટ્રેબો પ્લિની ઓરોકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અમદશાહે વસાવેલ શહેર ‘અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? હિંમતનગર મહેમદાબાદ અમદાવાદ સુલતાનપુર હિંમતનગર મહેમદાબાદ અમદાવાદ સુલતાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ? બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી ઘનશ્યામ ઓઝા જીવરાજ નારાયણ મહેતા બળવંતરાય ગોપાલજી મહેતા હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી ઘનશ્યામ ઓઝા જીવરાજ નારાયણ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 18 ઑક્ટોબર, 1916 25 મે, 1915 17 જૂન, 1917 9 જાન્યુઆરી, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે દર અઢાર વર્ષે કયા માસમાં કુંભમેળાનું આયોજન થાય છે ? ભાદરવો ચૈત્ર મહા કારતક ભાદરવો ચૈત્ર મહા કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP