ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
‘નાના ગીર’ તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલાં ડુંગરો ક્યા નામે ઓળખાય છે ?

મોરધારના ડુંગરો
સરકલાના ડુંગરો
ચાડવાના ડુંગરો
લોજના ડુંગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નીચેના પૈકી જુવારની ટૂંકાગાળાની કઈ જાત અર્ધસૂકા વિસ્તારો માટે અનુકૂળ છે ?

સી.એસ.એચ.-1
સી.એસ.એચ. -3
બેમાંથી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP