• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અક્ષયદાસ સોની કોનુ મૂળ નામ છે ?

ભાલણ
નાકર
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાલકા' નામનું પાત્ર રમણલાલ નીલકંઠની કઈ કૃતિમાં છે ?

રાઈનો પર્વત
દીપનિર્વાણ
હાસ્યમંદિર
ભેરૂભદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ?

ગવરીબાઈ
મીરાંબાઈ
ગંગાસતી
દિવાળીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈતાળ પચ્ચીસી' પુસ્તકના લેખક કોણ છે ?

શામળ ભટ્ટ
ભોજા ભગત
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલો છે ?

ગુણવંત શાહ
સ્વામી સચ્ચિદાનંદજી
કાકા કાલેલકર
તેનસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ?

કાફી
પ્રબંધ
આખ્યાન
પદ્યવાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સમય અને અંતર (Time and Distance) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વની ભૂગોળ (Geography of the world) ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US