ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ સુરત રાજકોટ નડિયાદ અમદાવાદ સુરત રાજકોટ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિત્ય સેવા, નિત્ય કિર્તન - ઓચ્છવ નિરખવા, નંદકુમાર રે.... - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? સુધારક યુગ મધ્ય યુગ ગાંધી યુગ પંડિત યુગ સુધારક યુગ મધ્ય યુગ ગાંધી યુગ પંડિત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ જાની વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ ભટ્ટ વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા દોહરો અનુષ્ટુપ સવૈયા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? પ્રીતમ દયારામ ધીરો ભગત નરસિંહ મહેતા પ્રીતમ દયારામ ધીરો ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP