ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વૃક્ષો કાપ્યા ન હોત તો હવા શુદ્ધ હોત” - આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થવાક્ય પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાઓ : ટપાલપેટી તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક લેખક - લેખિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો સુમન શાહ : ખડકી ફરફરિયું શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી મોહન પરમાર : નકલંક, પોઠ જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો સુમન શાહ : ખડકી ફરફરિયું શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી મોહન પરમાર : નકલંક, પોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણી બાબતે ખોટા શબ્દવાળો વિકલ્પ શોધો. ભુલભુલામણું શીર્ષાસન ભુલચુક ઈસ્તરી ભુલભુલામણું શીર્ષાસન ભુલચુક ઈસ્તરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તારા પ્રવાસ માટે મોટરસાઇકલ/કાર/બસની વ્યવસ્થા કરવામાં આવશે.' - આ વાક્યમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? એજનચિહ્ન કાકપદ તિર્યકરેખા પ્રશ્નાર્થચિહ્ન એજનચિહ્ન કાકપદ તિર્યકરેખા પ્રશ્નાર્થચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP