ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ કયા જિલ્લાનો ભાગ છે ? સુરેન્દ્રનગર ભરૂચ મહેસાણા પાટણ સુરેન્દ્રનગર ભરૂચ મહેસાણા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'કડાણા બંધ' ___ નદી પર બાંધવામાં આવ્યો છે ? નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? તાપી મહી નર્મદા કરજણ તાપી મહી નર્મદા કરજણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંખેડા શાના માટે વખણાય છે ? શંખની વસ્તુઓ માટે રમકડા ફર્નિચર સાડીઓ શંખની વસ્તુઓ માટે રમકડા ફર્નિચર સાડીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે ? ઊંઝા રાજકોટ ભરૂચ ચરોતર ઊંઝા રાજકોટ ભરૂચ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વિલ્સન હિલ કયાં આવેલું છે ? ધરમપુર ખેરગામ ફતેપુરા લાખાણી ધરમપુર ખેરગામ ફતેપુરા લાખાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP