ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ?

આપેલ તમામ
કથાસરિતસાગર
મંજુશ્રી મુલ
દશકુમારચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં પંચાયતી રાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ ઓળખાય છે ?

બળવંતરાય ગોપાલજી મહેતા
ઘનશ્યામ ઓઝા
જીવરાજ નારાયણ મહેતા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?

એદલજી ડોસાભાઈ
રમણભાઈ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
હરકોઈબાઈ અને રાકમબાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધોળાવીરાનું સૌપ્રથમ સંશોધન જગતપતિ જોષી અને ત્યારબાદ 1990માં વ્યવસ્થિત સંશોધન કાર્ય રવિન્દ્રસિંહ બિષ્ટે કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
હડપ્પા સભ્યતાના અન્ય મથકો બે ભાગમાં વિભાજિત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં રાજગઢી, ઉપલું નગર અને નીચલું નગરમાં વહેંચાયેલું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP