ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1973 1988 1984 1978 1973 1988 1984 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? મહીપતરામ રૂપરામ રણછોડદાસ સૂરદાસ દયારામ મહીપતરામ રૂપરામ રણછોડદાસ સૂરદાસ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? ભવનાથનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો તરણેતરનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ચિત્રવિચિત્રનો મેળો તરણેતરનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની પ્રસિદ્ધ 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી નાઈકા દેવી રાણી રૂડાબાઈ મીનળ દેવી રાણી ઉદયમતી નાઈકા દેવી રાણી રૂડાબાઈ મીનળ દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જામનગરના લાલ બંગલામાં 14 ફેબ્રુઆરી, 1948ના રોજ કાઠિયાવાડ સંયુક્ત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું ? પુષ્પાબેન મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક પુષ્પાબેન મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ બળવંતરાય મહેતા ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? ધોળાવીરા લોથલ કાલીબંગા હડપ્પા ધોળાવીરા લોથલ કાલીબંગા હડપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP