ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘દાદીમા સાઈકલ ચલાવે છે': આ વાક્ય કયા પ્રકારનું છે ? કર્તરિ પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ કર્તરિ પ્રેરક કર્મણિ ભાવેપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ઉચ્છ્-વાસ’ – શબ્દનો સંધિવિગ્રહ કરો. ઉત + શ્વાસ ઉત્ + શ્વાશ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાસ ઉત + શ્વાસ ઉત્ + શ્વાશ ઊત્ + શ્વાસ ઉત્ + શ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. કુસમ × સુમન સુવાસ × દુર્ગંધ સુંદર × રમણીય ભમરો × મધુકર કુસમ × સુમન સુવાસ × દુર્ગંધ સુંદર × રમણીય ભમરો × મધુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : સર્વજ્ઞ ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ઉપપદ દ્વંદ્વ તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દ્વંદ્વ સમાસના પેટા પ્રકારો કેટલા છે ? ત્રણ છ બે પાંચ ત્રણ છ બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મક્ષિકા' એટલે શું ? માખી માટલી જન્માક્ષર મોક્ષ માખી માટલી જન્માક્ષર મોક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP