ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ ભાવેપ્રયોગ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - આ વાક્યમાંથી નિપાત શોધો. દસ ફક્ત મિનિટમાં આવી દસ ફક્ત મિનિટમાં આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. તરબૂચ-તડબૂચ વસ્તી-વસતિ-વસતી વ્યથિત-વ્યથીત લિપિ-લિપી તરબૂચ-તડબૂચ વસ્તી-વસતિ-વસતી વ્યથિત-વ્યથીત લિપિ-લિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.કાનન કૂમળું કાજળ કર્મ વન કૂમળું કાજળ કર્મ વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ? કરણ અધિકરણ કર્તા અપાદાન કરણ અધિકરણ કર્તા અપાદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું - ક્રિયાવિશેષણ શોધો. આંખમાં પરિવર્તન ઝડપથી અજબ આંખમાં પરિવર્તન ઝડપથી અજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP