ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ પ્રેરક પુનઃપ્રેરક કર્તરિ કર્મણિ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘હાય હાય ! કોઈકે મારુ સ્કૂટર પડી નાખ્યું’ - રેખાંકિત પદને શું કહેવાય ? નામયોગી ક્રિયાતિપત્યર્થ હાવભાવ કેવળપ્રયોગી નામયોગી ક્રિયાતિપત્યર્થ હાવભાવ કેવળપ્રયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' પક્ષીઓ ઊડે છે નાનાંમોટાં પક્ષીઓ ઊડે છે નાનાંમોટાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા વાક્યપ્રકારમાં સીધું વિધાન થયેલું જોવા મળે છે ? હકારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય ઉદગારવાક્ય હકારવાક્ય કર્મણિવાક્ય વિધિવાક્ય ઉદગારવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ ‘અવાજ’નો સમાનાર્થી શબ્દ છે ? નાદ સમીર વાયરો વા નાદ સમીર વાયરો વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો પ્રકંપી વ્યંજન ગણાય છે ? લ્ ણ્ ર્ ક્ લ્ ણ્ ર્ ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP