ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો.

આકાંશા સવારે પડી ગઈ.
કર્મણિ વાક્ય ન બને.
આકાંશાને પડવું હતું.
આકાંશા સવારે પડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?

હરવર - હલચલ
સરસાઈ - ચઢિયાતાપણું
છાક - નશો
આણીપા - આ બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ?

સોનામહોર - દ્વંદ્વ
મહાસિદ્ધિ - કર્મધારય
જકાતનાકું - મધ્યમપદલોપી
ગૌરવપ્રદ - ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP