ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. મહાલનોબિસ એડમ સ્મિથ અમર્ત્ય સેન કેઈન્સ મહાલનોબિસ એડમ સ્મિથ અમર્ત્ય સેન કેઈન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી નથી ? ICRA CRISIL SEBI ફીચ રેટિંગ્સ ICRA CRISIL SEBI ફીચ રેટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે ? IRDA આપેલ પૈકી કોઈ નહીં RBI SEBI IRDA આપેલ પૈકી કોઈ નહીં RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ? ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં મત્સ્યઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે ? જળક્રાંતિ લાલક્રાંતિ મત્સ્યદન નીલક્રાંતિ જળક્રાંતિ લાલક્રાંતિ મત્સ્યદન નીલક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ? વરિષ્ઠ નાગરિકો માટે નાના ધંધાર્થીઓ માટે વેરા ભરનાર સ્ત્રીઓ માટે નોકરિયાત વર્ગ માટે વરિષ્ઠ નાગરિકો માટે નાના ધંધાર્થીઓ માટે વેરા ભરનાર સ્ત્રીઓ માટે નોકરિયાત વર્ગ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP