ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ? K.G.I. માધ્યમિક પ્રાથમિક ગ્રેજ્યુએટ K.G.I. માધ્યમિક પ્રાથમિક ગ્રેજ્યુએટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.1. ભારતમાં અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે.2. ભારત અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે.3. ભારતીય રેલવે વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. 1 અને 3 1 અને 2 માત્ર 2 આપેલ તમામ 1 અને 3 1 અને 2 માત્ર 2 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) SEBI ની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો ? 2000 1999 1995 1992 2000 1999 1995 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જીએસટી કાઉન્સીલનું નેતૃત્વ કોણ કરશે ? ગૃહમંત્રી લોકસભા ભારતના નાણામંત્રી રાજ્યસભા ગૃહમંત્રી લોકસભા ભારતના નાણામંત્રી રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 15% 12% 14.5% 13.5% 15% 12% 14.5% 13.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ? 1957 1963 એકેય નહીં 1972 1957 1963 એકેય નહીં 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP