કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતે જયનગર-કુર્થા રેલ લિંક ક્યા દેશને સોંપી ? બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) નીચેના વિધાનો પૈકી સત્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. આપેલ બંને આસામની રાઈસ વાઈન જુડિમા અને નાગાલેન્ડની કાકડીને પણ GI ટેગ મળ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાનની સોલન મહેંદીને GI ટેગ મળ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'માય લાઈફ ઈન ફુલ : વર્ક, કેમિલી એન્ડ પાવર ફયુચર' પુસ્તક કોણે લખ્યું ? ઈન્દ્રા નૂયી મેરી બર્સ સુનીતા રેડ્ડી કિરણ મજૂમદાર - શો ઈન્દ્રા નૂયી મેરી બર્સ સુનીતા રેડ્ડી કિરણ મજૂમદાર - શો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં શ્રેષ્ઠ પ્રદાનર્શનનો એવોર્ડ કયા રાજયે જીત્યો ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં નીચે પૈકી કઈ બેંકે પ્રસ્તાવિત બેડ બેંક નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)માં 12%થી વધુ ભાગીદારી કરી છે ? 1. SBI2. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 3. પંજાબ નેશનલ બેંક 4. ઈન્ડિયન બેંક આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 3 અને 4 આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) UDAN દિવસ ક્યારે મનાવાય છે ? 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 22 ઓક્ટોબર 19 ઓક્ટોબર 20 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP