ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુઝફ્ફરશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ
મુહમ્મદશાહ પ્રથમ
અહમદશાહ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે.

રામજીભાઈ છાતપર
રતિલાલ કાંસોદરિયા
કાન્તિ પટેલ
પિરાજી સાગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ?

રસિકલાલ પરીખ
પુરુષોત્તમ માવળંકર
ઈન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ?

મૈત્રક યુગ
ગુપ્ત યુગ
અનુમૈત્રક યુગ
સોલંકી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP